HSC અને SSC નો ટાઈમ ટેબલ બાબત મિત્રો HSC અને SSC ના ટાઈમ ટેબલ જે ઇમેજ ફરે છે તે ખોટી છે કારણ કે ટાઈમ ટેબલ માં 13 તારીખે ગુરુવાર લખેલૂ છે જોકે 2017 ની 13 તારીખે તો સોમવાર આવે છે
ઈમેજ માનો ટાઈમ ટેબલ 2 વર્ષ જૂનો છે
No comments:
Post a Comment