13 Dec 2016

​🌷GPSC દ્વારા વર્ગ ૧ અને વર્ગ ૨ માટે જગ્યાઓ 2016​ ​ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ ૧ અને વર્ગ ૨ માટેની નીચેની જગ્યાઓની ભરતી માટે ઓનલાઇન અરજી મંગાવવા માં આવે છે​ 1. મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ ૨ ની 350 જગ્યાઓ 2. મોટર વાહન નિરીક્ષક વર્ગ-૨ ની 50 જગ્યાઓ 3. આચાર્ય સરકારી વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય અને કાયદાની કોલેજમાં શિક્ષણ સેવા વર્ગ-૧ ની 52 જગ્યાઓ 4. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી/RCHD વર્ગ-૨ ની 02 જગ્યાઓ 5. DEO/DPEO ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ ની 15 જગ્યાઓ 👉🏿ઓનલાઇન અરજી કરવાની શરૂઆત તા. ૧/૧૨/૧૬ 👉🏿ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૧૬/૧૨/૧૬

GPSC 1 for class 2 and class spaces

Class by the Public Service Commission is an online application in order to recruit the following posts for class 1 and 2
1. Assistant Engineer (Civil) Class 2 350 spaces
2. Motor vehicle class-2 of 50 spaces
3. The principal of arts, science, commerce and law college education service class 1 of 52 spaces
4. District Health Officer / RCHD of 02 class-2 spaces
5. DEO / DPEO Gujarat Education Service class 1 of 15 spaces
India began to apply online. 1/12/16
Last May to apply online. 16/12/16

No comments:

Post a Comment