7 Sept 2017

ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2017 - કેસરીયા

કેસરીયા પે સેન્ટર સ્કૂલમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલો....

દીપપ્રાગટ્ય થી ગણિત વિજ્ઞાન પ્રદર્શનની શરૂઆત




સર્વધર્મસમભાવ પ્રાર્થના




બાળકો દ્વારા રજૂ કરાયેલ કૃતિઓ



બાલકવિની ઝલક 





ચિત્ર સ્પર્ધા



CREATE BY..... MAKWANA DINESH

Thank you

No comments:

Post a Comment