*💥💥BREAKING NEWS💥💥*
👇👇👇👇👇👇
*💥💥રજીસ્ટર્ડ થયેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૭💥💥*
*💥💥👉👉Round-3 (સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે)*
👇👇👇👇👇👇
*👉👉કોલ લેટર*
*માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક (સરકારી) ભરતી વર્ષ ૨૦૧૬-૧૭ અંગેની ઉમેદવારોની અરજીના અનુસંધાનમાં ઉપર દર્શાવેલ કટ-ઓફ માર્ક્સ અનુસાર ઉમેદવારો ને શાળા / જિલ્લા પસંદગી માટે STTI, Gandhinagar ખાતે કોલ લેટર માં દર્શાવેલ સમય અનુસાર હાજર રહેવા જણાવવામાં આવે છે. જે ઉમેદવાર નું મેરીટ કટ-ઓફ માર્ક્સ કરતા વધારે હોય તેવા ઉમેદવારોએ ભરતી કાર્યવાહી પહેલા રજૂઆત કરવાની રહેશે, સંભંધિત વિષયની ભરતી કાર્યવાહી પછી કોઈ રજૂઆત ગ્રાહ્ય રહેશે નહિ. રાજ્ય બહારની યુનિવર્સીટીની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓએ પાસ કરેલ પરીક્ષાની હોલ ટિકિટ તથા જ્યાં અભ્યાસ કરેલ હોય તે સંસ્થામાં હાજરી અંગે કોલેજ / યુનિ. નું પ્રમાણપત્ર અચૂક રજુ કરવાનું રહેશે.*
*👉👉ઉમેદવારોએ ખાલી જગ્યાની યાદીને અનુસાર પોતાની પસંદગીની શાળા (શાળા કોડ સાથે) ક્રમમાં ગોઠવીને આવવું*
👇👇👇👇👇
*(DIRECT CALL LATTER)*
No comments:
Post a Comment