*બી.એસ.સી એડમિશન જાહેરાત ૨૦૧૮*
📓 *ગુજરાત યુનીવર્સીટીમાં* બી.એસ.સી એડમિશનઓ સંપૂર્ણ કાર્યક્રમ અને બુકલેટ જાહેર
💠 _સાયન્સ કોલેજોમાંથી પિન આપવાની કાર્યવાહી 16-25 મે _
💠 _ઓનલાઈન રજિસ્ટ્રેશન-ચોઈસ ફીલીંગ 16-25 મે_
✅ *ઓફિસિયલ તમામ માહિતી માટે*
10 May 2018
Gujarat University B.Sc. Admission
8 May 2018
GSSSB JAMADAR AND ASSISTANT SOCIAL WELFARE OFFICER CALL LETTER NOTIFCTION OUT 2018
Welcome all dear members we glad to informed you that education update is the job provide information portal we daily upload education material , quiz , shotr trick for compitataive exam of Gujarat and India Education upadate is the most popular website mobwapz.net of Gujarat because we understand and try to solve the problem of our daily visitors .
27 Apr 2018
🎓 *Saurashtra University CCC*
*Saurashtra University CCC*
● *Saurashtra University CCC Exam Date 01-05-2018 to 10-05-2018 Hall Ticket / Candidates List Out*
Exam Date: 01-05-2018 to 10-05-2018
Hall Ticket / Candidates List Status : Available
Saurashtra University CCC Exam Date 01-05-2018 to 10-05-2018 Hall Ticket / Candidates List from below
18 Apr 2018
High Court of Gujarat Bailiff / Process Server List of Candidates who Secured Min. 50% or more (Result)
High Court of Gujarat has published List of Candidates who have secured MINIMUM 50% or MORE MARKS in Written Examination (Elimination Test-Objective type MCQs) held on 19.11.2017, for the Recruitment to the post of BAILIFF/PROCESS SERVER, Check below for more details.
Post: Bailiff / Process Server
List of Candidates who Secured Min. 50% or more
(Result):
13 Apr 2018
12 Apr 2018
💥🆕CCC પરીક્ષા માટે રજીસ્ટ્રેશન* *સૌરાષ્ટ્ર યુનિવર્સીટી CCC પરીક્ષા રજીસ્ટ્રેશન 2018* *🔰તમામ સરકારી કર્મચારીઓ માટે ખાસ* *🔰 CCC નોંધણી કેવી રીતે કરવી?* *🔰 આ પરીક્ષા અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ જીલ્લાના કર્મચારી રજીસ્ટ્રેશન કરી શકે છે*
✡ *Saurashtra University CCC (In Service)*
*તમામ ઉમેદવાર માટે સામાન્ય સુચના
*સૌરાષ્ટ્ર યુનિવર્સીટી વિસ્તારના સરકારી નોકરી કરતાં ઉમેદવારો કે જેને ઇનસર્વિસ CCC પ્રમાણપત્રની જરૂરીયાત હોય તેવા ઉમેદવારોએ જ આ ફોર્મ ભરવાનું રહેશે. અન્ય ઉમેદવાર ફોર્મ ભરશે તો તેમનું ફોર્મ રદ્દ બાતલ થશે તેમજ ફી પરત મળી શકશે નહી.
*ઉમેદવારે ફોર્મમાં દર્શાવેલ બધી જ માહિતી ઓનલાઇન ભરવાની રહેશે. અધુરી કે ખોટી માહિતી ધરાવતું ફોર્મ રદ્દ બાતલ થશે.
*ફોર્મ ભરવા અંગેની સુચના
કોઇપણ પ્રકારની Spelling ની ભુલ જે તે ઉમેદવારની જ રહેશે ત્યારબાદ કોઇપણ પ્રકારના સુધારા કરવામાં આવશે નહી તેમજ તે જ નામનું પ્રમાણપત્ર મળશે.
Photo તેમજ Signature, ફોર્મમાં જણાવ્યા મુજબની સાઇઝમાં સ્પષ્ટ દેખાય તે રીતે અપલોડ કરવાનાં રહેશે.
ફોર્મ Save કર્યા બાદ તમને લાલ અક્ષરમાં User ID અને Password Display થશે જે નોંધી રાખો.
ફોર્મમાં તે જ પેઇજમાં નીચે Edit તેમજ Confirm & Print Option આવશે. જો કોઇ માહિતી સુધારવાની થતી હોય તો Edit દ્વારા સુધારવી Confirm & Print આપ્યા બાદ કોઇપણ માહિતી સુધરી શકશે નહી.
Confirm & Print આપવાથી મળેલ પ્રિન્ટેડ ફોર્મમાં તમારા વિભાગનાં વડાના સહિ સિક્કા કરાવવા.
હવે તમને આપેલ User ID અને Password થી ફરીથી Login થવુ. ત્યારબાદ Upload Document પર ક્લીક કરી સહિ સિક્કા વાળું રજીસ્ટ્રેશન ફોર્મની Scan Copy અપલોડ કરવી.
ત્યારબાદ Payment Option Select કરી Payment કરવું.
Payment Receipt Print કરી સાચવી રાખવી.
પરીક્ષા અંગેની અન્ય માહિતી આ વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. ફોન દ્વારા સંપર્ક કરવો નહી.
જો આપે Payment કરેલ હોય તેમજ તમારા E-Mail Account માં Payment થયાનો Mail આવેલ હોય અને Fee ની રિસીપ તમારા લોગીન એકાઉન્ટ માં Download ન થાય તો 24 કલાક પહેલા ફરીવાર Payment કરવું નહીં.
Subscribe to:
Posts (Atom)