*👉શ્રી કેસરીયા પે સેન્ટર સ્કૂલનું ગૌરવ વધાર્યું*
*💐રાણવશી પ્રાથમિક શાળાનું ગૌરવ💐*
*👉શ્રી કેસરીયા પે સેન્ટર સ્કૂલની પેટાશાળા રાણવશી પ્રાથમિક શાળામાં કામ કરતા શિક્ષિકાશ્રી ભાલિયા ઇન્દુબેન શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સાંસદ પૂનમબેન માંડમની ઉપસ્થિતિમાં ઈશારો વૈજ્ઞાનિક મેઘાબેનભટ્ટનાં હસ્તે ગોલ્ડમેડલ તેમજ પ્રમાણપત્ર ઇનાયત.*
*👉આજના આધુનિક યુગમાં બાળકોને પ્રયોગો દ્વારા તેમજ ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપીને બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ જગાવનાર ભાલિયા ઇન્દુબેન ને ખૂબ ખૂબ અભિનંદન અને ઈન્દુબેનના શિક્ષણ પ્રત્યે અનહદ રસના કારણે આજે રાણવશી ગામના બાળકોમાં શિક્ષણનો વધારો થયો છે...*
*તો image જોવા નીચેની લીંક ઓપન કરો*